એમ્બ્રોઇડરી ડીઝાઇન
એમ્બ્રોઇડરી ડીઝાઇન માં કામ કરીને મહીને કમાણી કરો ૧૦,૦૦૦ થી ૫૦,૦૦૦ સુધી એમ્બ્રોઇડરી ડીઝાઇનમાં કોમ્પ્યુટર પર બેસી સોફ્ટવેરમાં સાડી, ડ્રેસ, કુરતી, ચણીયા ચોળી, શેરવાની જેવા ગારમેન્ટમાં તેમજ હેન્ડલુમની પ્રોડક્ટ જેવી કે, બેડ સીટ, ચાદર, સોફા કવર, ઓશિકા ના કવર, પડદામાં એમ્બ્રોઇડરી વર્કની ડીઝાઇન બનાવવાની રહેતી હોય છે. એમ્બ્રોઇડરી ડીઝાઇન કોઈ પણ ...